મનુભાઈ ત્રિવેદી નું ગઝલવિશ્વ :
કવિએ દીધેલો ભજનરસ ચાખી લીધા પછી કવિની કલમે સર્જાયેલ ગઝલોનો રંગમાં માણીએ.ગઝલોમાં પણ એમનો ભજનિક આત્મા પોતાનો એકતારો ભુલ્યો નથી. તેમણે ' કવિને ' સંબોધીને કહ્યું છે :
તારે કરે લાખ તારોની વીણા,
છે મારા કરે એક તંબૂર નાનો.
ભજનની દુનિયામાંથી ગઝલ ની દુનિયા માં કવિ કેમ પ્રવેશ કરે છે તે વાતને રજૂ કરતો શેર કવિ કહે છે :ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ,
અહીં ખેંચે છે મીરાબાઈ તો ત્યાં મીર ખેંચે છે.
મનુભાઈ માટે મીરનું આ ખેંચાણ માત્ર ગઝલના સ્વરૂપ પૂરતું કે મીરના કલામ પૂરતું જ મર્યાદિત નથી, પણ મીરના દિમાગમાં જે કલન્દરી છે તે મનુભાઇને ગઝલો લલકારતા કરી દે છે.
ક્યાંક જાગે કલન્દરી ગાફિલ
એ ન હો તો કલામ ખાલી છે.
આથી જ મનુભાઈની આધ્યાત્મ યાત્રાના સાથી સાંઈ મકરંદ દવે નોંધે છે :"રૈદાસનો અમીરસ અને મીરનો આ હાલમસ્તમિજાજ મનુભાઈની ગઝલોમાં હાથમાં હાથ પરોવીને ચાલ્યો આવે છે."
પ્રભુ જે કંઈ આપે તેમાં જીવ રાજી છે. માલિકે સારું કે ખરાબ શું આપ્યું તે જોવાની, ચકાસવાની કોને પડી છે ? માલિક તરફથી જે કાંઈ આવે તેમાં મહેરબાની વરસી રહે છે. પછી યાચના રહે ક્યાં ? આવી સુફિવાદી અસર પણ મનુભાઈને ગઝલો પર પડી છે.
અમને ભલા શું હોય ખુશી હોય યા ગમી ?
એણે દીધી સ્વીકાર કર્યો એ દશા ગમે.
મનુભાઈ ત્રિવેદીની ગઝલોમાં વધારેમાં વધારે શેર આવા સમર્પણના, સ્વીકારના અને સંતોષ ના મળે છે.ગાફિલની ગઝલોમાં ત્રણ મુખ્ય સૂર સંભળાય છે:
- ૧) સંપૂર્ણ નિર્ભરતા
- ૨) વિયોગ અને વ્યથા
- ૩) મિલનનો ચકચૂર કેફ.
કવિને જાણે કે મૃત્યુંનો પયગામ મળી ગયો હોય એવી આગાહી વ્યક્ત કરતાં ઘણા શેર મળે છે, જેમકે
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?
તહેવારના ઉચાટ હવે કેટલો વખત ?
કાનાએ કાંકરી લીધી છે હાથમાં,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?
અન્ય એક શેર
તનને સલામ છે અને મનને સલામ છે,
આવી વિદાય વેળ જીવનને સલામ છે.
English Edition :
Manubhai Trivedi's Ghazal World:
After tasting the bhajan juice given by the poet, let's enjoy the color of the ghazals created by the poet's pen. Even in the ghazals, his bhajanic soul has not forgotten its unity. Addressing the 'poet', he said:
Taare kare lakh taroni veena,
Is my tambourine small.
Explaining why the poet enters the world of ghazals from the world of bhajans, the poet says:
Why don't I sing ghazals with bhajans but also oblivious,
If Mirabai pulls here, Mir pulls there.
For Manubhai, Mir's attraction is not limited to the form of ghazals or Mir's words, but the calendars in Mir's mind make Manubhai challenge ghazals.
Kalandari wakes up somewhere oblivious
If not, the article is empty.
That is why Sai Makrand Dave, a companion of Manubhai's spiritual journey, notes:
"Raidas's amiras and Mir's halamastamijaj walk hand in hand in Manubhai's ghazals."
The soul is happy in whatever the Lord gives. Who cares to see what the owner has given, good or bad? Everything that comes from the owner is a blessing in disguise. Then where is the petition? Such a Sufi influence has also fallen on Manubhai's ghazals.
Are we happy or do we like it?
He likes to accept the situation.
The maximum share in Manubhai Trivedi's ghazals is not found in such dedication, acceptance and satisfaction.
Ghafil's ghazals have three main melodies:
1) Complete dependence
2) Separation and grief
3) Milan's Chakchur Kef.
The poet knows that there are many shares in predicting death, such as
How many times now in the rising market?
How many times is the festival embarrassment now?
Kana has taken the gravel in hand,
How many times now to remain intact?
Share another one
Salutations to the body and salutations to the mind,
Such a farewell is a salute to life.

0 Comments
Thank you