Teacher Recruitment 2020

 Teacher Recruitment 2020

Teacher Recruitment 2020

Jain Education Trust, Krishnanagar, Ahmedabad. managed Prakash Hindi High School, Krishnanagar, Ahmedabad,

     

Higher Secondary Department. Account,-M.Com, B.Ed.

Higher Secondary Department. Economics,-M.Com, B.Ed.

       Applications are invited to fill the vacancy. The appointed candidate is entitled to a salary of Rs. 38090 / - as per the prevailing rule of Gujarat Government. As per the resolution dated 23/06/2016 of the education department of the government, protection of surplus is not available after 31/03/2016. As well as on the issue of passing the government's TAT ​​examination, the minority schools are exempted from a sufficiently prestigious High Court interim order. But any decision by the government in this regard or any action taken by the Hon'ble High Court will be binding on all the schools. According to the prevailing rule of the government, the selected candidates will be paid a fixed salary fixed by the government for five years. Candidates with the above qualifications will have to apply on the 10th day after the publication of this advertisement along with a certified copy of all the certificates of qualification as well as a passport size photo in handwritten registered ADD from the post to the following address. Applications received after the time limit will not be considered. If the candidate wants, he can make a copy at the office of the District Education Officer, Ahmedabad City, Bahumali Bhavan, Vastrapur.

 Address ::-

  M / s Trustee Shri Jain Education Trust / C / O, Prakash High School Hindi High School, National Highway No. 8 Krishnanagar Ahmedabad.382346

More detail ::-

Teacher Recruitment 2020


ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક એમ.કોમ. એકાઉન્ટ ,બી.એડ.

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સાહેબ એમ.કોમ. અર્થશાસ્ત્ર,બી.એડ. 

           ઉપરોક્ત જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવેલ છે. નિમણૂક પામનાર ઉમેદવારને ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમ મુજબ રુ 38090 / પગાર મળવાપાત્ર છે. સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.23/06/ 2016ના ઠરાવ મુજબ તા.31/03/2016 પછી ફાજલનુ  રક્ષણ મળવાપાત્ર નથી. તેમજ સરકારશ્રીના ટાટ પરીક્ષા પાસ કરવા મુદ્દે લઘુમતી શાળાઓ પુરતી નામદાર હાઇકોર્ટ વચગાળાના હુકમથી છૂટ આપે છે. પરંતુ આ અંગે સરકાર દ્વારા ચુકાદાને પડકારવામાં આવે અથવા જે કોઈ કાર્યવાહી અન્યવે નામદાર હાઈકોર્ટનો  જે કોઈ અંતિમ ચુકાદો આવે તે તમામ શાળાઓને  બંધનકર્તા રહેશે. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર પસંદ થયેલા ઉમેદવારોને સરકારે નક્કી કરેલ ફિક્સ પગાર પાંચ વર્ષ સુધી ચૂકવવામાં આવશે. ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારો એ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિવસ 10 માં લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટો સહિત સ્વહસ્તાક્ષરમા રજીસ્ટર એડી.ડી.થી પોસ્ટથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી અરજીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉમેદવાર ઇચ્છે તો  એક નકલ  જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, અમદાવાદ શહેર, બહુમાળી ભવન, વસ્ત્રાપુર કરી શકશે.

 સરનામું

  મે.ટ્રસ્ટ્રીશ્રી  જૈન એજ્યુકેશન ટ્રસ્ટ / C/O,પ્રકાશ હાઈસ્કૂલ હિન્દી  હાઇસ્કુલ ,નેશનલ હાઇવે નંબર 8 કૃષ્ણનગર અમદાવાદ.382346

Post a Comment

0 Comments