S.S.A. RECRUITMENT 2020
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં
વિવિષ્ટ જરૂરીયાતવાળા બાળકો માટે તાલુકા અને કલસ્ટર કક્ષાના
રિસોર્સરૂમમાં થેરાપીસ્ટ દ્રારા જુદી-જુદી થેરાપી આપવામાં આવે છે.
વિઝીટીીંગ “ફીજ્યોથેરાપીસ્ટ, ઓકયુપેસનલ થેરાપીસ્ટ,
સ્પીચ એન્ડ લેન્ગિેજ થેરાપીસ્ટ ,સાયકોલોજીસ્ટ અને બ્રેઇલ તજજ્ઞ
તરીકે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
નોંધઃ
- વયમર્યાદા મહત્તમ ૫૦ વર્ષ
- અરજીનો સમય: તા.૨૧/૦૭/૨૦૨૦ (11:00 A.M) થી તા.૧૦/૦૮/૨૦૨૦ ના (11:59 P.M) સુધી
Education Qualification Required Bellow
- ફીજ્યોથેરાપીસ્ટ : Bachelor of Physiotherapy (BPT)
- ઓકયુપેસનલ થેરાપીસ્ટ : Bachelor of Occupational Therapy (BOT)
- સ્પીચ એન્ડ લેન્ગિેજ થેરાપીસ્ટ : Bachelor of Audiology & Speech-Language Pathology (BALSP)
- સાયકોલોજીસ્ટ : M.A / M.Phil / Ph.D (Clinical Psychology / Rehabilitation psychology / it's Equivalent)
- બ્રેઇલ તજજ્ઞ : B.A/ B.com / B.Sc / other Equivalent Graduate and Special B.ed in Visual Impairment
Other Requirements : Registration in respected Councils and Job Experiences SSA Gujarat
0 Comments
Thank you