Recruitment S.T. depot in Apprentice

Recruitment S.T.  depot in   Apprentice

Recruitment S.T.  depot in   Apprentice



એસ.ટી. ડેપોમાં એપ્રેન્ટીસ તરીકે જોડાવા માટે ઓનલાઇન અરજી કરવા સૂચના
રાજકોટ તા. ૫ ઓગસ્ટ :- જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ, બાંટવા તથા જેતપુર એસ.ટી. ડેપોમાં સપ્ટેમ્બર-૨૦૨૦ના ભરતીસત્ર માટે પાસા ટ્રેડ, મીકેનીક ડીઝલ ટ્રેડ, મીકેનીક મોટર વીહીકલ ટ્રેડ, ટર્નર જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://www.apprenticeshipindia.org  વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી તા.૧૭/૦૮/૨૦૨૦ થી તા.૨૧/૦૮/૨૦૨૦ સવારે ૧૧:૦૦ થી ૧૪:૦૦ કલાક સુધીમાં રૂ.૦૫/- ની કિમતનું નિયત મુજબ અરજી પત્ર વિભાગીય કચેરી, મોતીબાગ એસ.ટી.જૂનાગઢ ખાતેથી મેળવી તા.૨૧/૦૮/૨૦૨૦ સુધીમાં સંપૂર્ણ પ્રમાણપત્ર તેમજ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂમાં પરત જમા કરી આપવાના રહેશે ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરનાર ઉમેદવારનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહી આ અંગેની વધુ માહિતી માટે વિભાગીય કચેરી એસ.ટી.જુનાગઢનો સંપર્ક કરવાનો રહેશે. સમય મર્યાદા બહાર મળેલ તેમજ ટપાલ દ્વારા કોઇ અરજી/ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ. ફોર્મ વિતરણ તેમજ ફોર્મ પરત કરતી વખતે COVID-19  અન્વયે સરકારશ્રીના સોશ્યલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરવાનું રહેશે તેમજ માસ્ક પહેરેલ હોવું જરૂરી છે, સુરક્ષાના અન્ય તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

More details ::-
Recruitment S.T.  depot in   Apprentice
click here

Post a Comment

0 Comments