વિશ્વ સાપ દિવસ
વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ.
આજ ઉમાશંકર જોશી
આ વિશાળ સંસારમાં માણસ સાથે અન્ય જીવો પણ રહેશે.સાપનું નામ સાંભળતા જ આપને ડરી જઈએ છીએ,
પરંતુ સાપ પણ પ્રકૃતિની દેં છે એ આપણે કેમ ભૂલી જઈએ ? સાપ ખેડૂતનો મિત્ર છે એ વાત યાદ રાખવી જોઈએ મિત્રો.
તે ખેડૂતના પાકને નુકસાન કરતા ઉંદર જેવા જીવોથી બચાવે છે.સાપ લાખો વર્ષોથી આપણી સાથે રહેશે.પરંતુ જ્યારથી
સાપના પરિવેશમાં ખલેલ પડી છે ત્યારથી આપણી અને સાપની વચ્ચે સંઘર્ષ ઉદભવ્યો છે.તો ચાલો મિત્રો સાપ વિશે થોડું
અવનવું જાણીએ
૧) સાપ ક્યાં રહે છે ? દરિયા,જંગલો,રણ,અને તમારા પાછલા આંગણા અથવા ગેરેજમાં એન્ટાર્કટિકા ખંડ સિવાય દરેકખં સાપ જોવા મળે છે.
૨) સાપ શું ખાય છે?
સાપ ઘણા જુદા જુદા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેમાં કીટક અને નાના દેડકાઓનો સમાવેશ થાય છે.
સાપ તમે ના શકારને સંપૂર્ણ ખાય જાય છે કારણ કે તમે ના નીચલા જડબા ઉપરના જડબાથી અલગ થઈ શકે છે. ખૂબ
મોટા સાપ નાના હરણ, ડુકર, વાંદરા અને પ્રાઈમટે પણ ખાય છે.
૩) સાપ કેવી રી વર્તે છે ?
સાપ તમે ના શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે પર્યાવરણ પર આધાર રાખે છે. હુંફાળા બનવા માટે તેઓ
ગરમ તડકામાં જેટલો સમય વીતાવે છે, અને ત્યાંરે તઓે ખૂબ ગરમ થાય છે, ત્યાંરે તેમને ઠંડક મળે છે. તેઓ
સામાન્ય રીતે આક્રમક હોતા નથી. સિવાય કે તઓે શિકાર કરે અથવા પોતાને બચાવવાની જરુર ન લાગે.
૪) સાપથી કોઈ નુકશાન થાય છે ?
સાપ ઝેરી હોય અને તે દંશે તો જ તેનાથી નુકસાન થાય છે. આમ પણ સાપ માત્ર બે સંજોગોમાં દંશતો જોવા મળે છે, એક તો શિકાર કરવા માટે અને બીજા કિસ્સામાં સ્વબચાવ માટે.
૫) સાપ કેટલા દિવસ સુધી ભૂખ્યો રહી શકે છે ?
સાપ ખૂબ લાંબા સમય સુધી ભૂખ્યા રહી શકે છે. સર્પો પોતાના શરીરમાં જ્યાં સુધી ચરબી હોય ત્યાં સુધી ભૂખ્યો રહી શકે છે. કેપ્ટીવીટીમાં એટલે કે બંધનાવસ્થામાં અમુક અજગરોએ એક એક વર્ષ સુધી ખોરાક સ્વેચ્છાએ ન લીધાના દાખલા છે.
૬) શું સાપ એકધારા ફૂંફાડા મારે ?
ફૂંફાડા મારવા એટલે આપણે માટે સાપ ગુસ્સાથી અથવા ડરથી ચેતવણી આપવા જે અવાજ કરે તે. પરંતુ સર્પ કદી યોગ્ય કારણ સિવાય ફૂંફાડા મારે નહીં. સાપ ફૂંફાડાનો અવાજ ગળામાંથી કરતો નથી પરંતુ પોતાના ફેફસામાં હવા ભરી નાક દ્વારા જોરથી બહાર ફેંકે તેનો હોય છે. સાપ કારણ વગર ફૂંફાડા મારતો ન હોય તો પછી નિરંતર ફૂંફાડા મારે જ નહીં. સાપના ફોટો
Save the Snake





0 Comments
Thank you