જન્મઃ ૧૪/૭/૧૯૨૩
જન્મસ્થળઃ અમદાવાદ
વતનઃ સુરત
માતાઃ જડાવબા
પત્નીઃ કુસુમ બહેન(લગ્નઃ૧૯૪૯)માં
સંતાનઃ બે (એક પુત્ર અને એક પુત્રી)
ઉપનામઃ પ્રિયદર્શી
અભ્યાસઃ
પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણઃ પ્રોપ્રાયટરી હાઈસ્કુલ અમદાવાદમાંથી(૧૯૩૯)
બીએઃ મુંબઇ યુનિવર્સિટીમાંથી (ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષય સાથે (૧૯૪૫)
એમ.એઃ ગુજરાત યુનિવર્સિટીમાંથી (ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે (૧૯૫૨)
પી.એચ.ડીઃ ગુજરાત યુનિવર્સિટીમાંથી(૧૯૫૮) (વિષયઃ ગુજરાતી સાહિત્યમાં પારસીઓનો ફાળો)
વ્યવસાયઃ
શિક્ષકઃ ભારતી વિદ્યાલય,અમદાવાદમાં(૧૯૪૫ થી ૧૯૫૫) સુધી
અધ્યાપકઃ એચ.કે.આર્ટસ કોલેજ,આમદાવાદમાં (૧૯૫૫ થી ૧૯૮૩) સુધી
સામાયિકોમાં લેખન અને લેખક કામઃ “હું શાણી ને શકરાભાઇ ”
હાસ્ય લેખ(રવિવારની પૂર્તિમાં).
તંત્રીઃ “ બુધ્ધિપ્રકાશન”- સામાયિકના
મંત્રીઃ ગુજરાતી સાહિત્ય સભામાં સેવા આપી.
વિશેષ વાંચન માટે --

0 Comments
Thank you