બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ( BAOU ) મા ઘરેબેઠા અભ્યાસ માટે
( ડિસ્ટન્સ લર્નિંગ ) ના કોષ ની જાહેરાત બહાર પડી છે. જે મિત્રો કે તેમના સગાસંબંધીઓ અને તેમના મિત્રો કોઈ કારણથી આગળ અભ્યાસ ના કરી શકયા હોય અને હજું આગળ અભ્યાસ કરવાની અદમ્ય ઈચ્છા હોય તો આ એક સોનેરી અવસર છે. કેમ કે હાલ કામ ધંધા બંધ જેવા જ છે અને ઘરમા જ વધારે સમય રહેવાનું છે.
હાલ કોરોના ના કહેરમા બધી શાળા કોલેજો પણ પોતાના વિદ્યાર્થીઓને ઘરેબેઠા જ શિક્ષણ આપી રહી છે. તો તમે પણ તમારા ગમતા વિષયો સાથે આગળ અભ્યાસ કરો અને તમારી લાયકાત વધારો. એ પણ ખુબ જ ઓછી ફી મા. વધારે માહિતી માટે આ પોસ્ટ સાથે આપેલ પેપર કટીંગ વાંચો.
માહિતી સોર્સ :- તારીખ 22/7/2020 નું ગુજરાત સમાચાર.
યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ ને પણ માહિતી લઈ શકો. અને ફોર્મ પણ ભરી શકો.
www.baou.edu.in


0 Comments
Thank you